Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનને ક્રાઇમ પૅટ્રોલના ૧૫ એપિસોડના હોસ્ટ તરીકે મળી ૯૦ કરોડ રૂપિયાની ફી?

અજય દેવગનને ક્રાઇમ પૅટ્રોલના ૧૫ એપિસોડના હોસ્ટ તરીકે મળી ૯૦ કરોડ રૂપિયાની ફી?

Published : 02 September, 2026 10:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજય દેવગને ‘ક્રાઇમ પૅટ્રોલ 2026’થી ટેલિવિઝન હોસ્ટ તરીકે ડેબ્યુ કર્યું છે. રિપોર્ટ મુજબ તેણે શો માટે ૧૫ એપિસોડની ડીલ સાઇન કરી છે અને અંદાજે ૯૦ કરોડ રૂપિયાની ફી મેળવી છે.

અજય દેવગણ

અજય દેવગણ


અજય દેવગને ટેલિવિઝન હોસ્ટ તરીકે ડેબ્યુ કર્યું છે. તે હવે ‘ક્રાઇમ પૅટ્રોલ 2026 - ક્રાઇમ કા કરન્ટ સીઝન’ના હોસ્ટની જવાબદારી સંભાળી રહ્યો છે. ‘ક્રાઇમ પૅટ્રોલ 2026’નું પ્રીમિયર ૩૧ ઑગસ્ટે સોની ટીવી પર થયું છે, જ્યારે એનું સ્ટ્રીમિંગ સોનીલિવ પર પણ થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે અજયે આ શો માટે સોની સાથે ૧૫ એપિસોડની ડીલ સાઇન કરી છે અને તેણે આ સીઝન માટે અંદાજે ૯૦ કરોડ રૂપિયાની ફી મેળવી છે. જોકે અજય, સોની ટીવી કે સોનીલિવ તરફથી અત્યાર સુધી આ ફીની રકમ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK