Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘ધ ગોન ગેમ સીઝન 2’નું શૂટિંગ શરૂ કર્યું શ્રિયા પિલગાંવકરે

‘ધ ગોન ગેમ સીઝન 2’નું શૂટિંગ શરૂ કર્યું શ્રિયા પિલગાંવકરે

14 July, 2021 01:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી સીઝનમાં સુહાની ગુજરાલનું પાત્ર ભજવનાર શ્રિયાએ તેના પાત્રમાં ઘણા શેડ્સ દેખાડ્યા હતા‍

શ્રીયા પિલગાંવકર

શ્રીયા પિલગાંવકર


શ્રિયા પિલગાંવકરે ‘ધ ગોન ગેમ 2’નું શૂટિંગ ગઈ કાલથી શરૂ કર્યું હતું. પહેલી સીઝનમાં સુહાની ગુજરાલનું પાત્ર ભજવનાર શ્રિયાએ તેના પાત્રમાં ઘણા શેડ્સ દેખાડ્યા હતા‍. આ વિશે 
શ્રિયાએ કહ્યું હતું કે ‘લૉકડાઉન બાદ કામ શરૂ કરવાની મને ખુશી છે. હું વૅક્સિનેટેડ છું. સેટ પર પણ હું કમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી છું. દરેકની સેફ્ટી માટે  પગલાં લેવામાં આવી રહ્યાં છે. અમે પહેલી સીઝનને રિમોટલી શૂટ કરી હતી, પરંતુ હવે નિયમો થોડા હળવા થયા હોવાથી અમે સેટ પર શૂટિંગ કરી રહ્યા છીએ. પહેલી સીઝન માટે અમને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. બીજી સીઝનને પણ લોકો પસંદ કરે એવી આશા છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK