Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > મારા પરિવારે મને સ્કૂપના છેલ્લા ત્રણ એપિસોડ જોવાની ના પાડી છે: જિગ્ના વોરા

મારા પરિવારે મને સ્કૂપના છેલ્લા ત્રણ એપિસોડ જોવાની ના પાડી છે: જિગ્ના વોરા

13 June, 2023 09:52 IST | Mumbai

જિગ્ના વોરાના જીવનની ઘટનાઓ પર આધારિત સિરીઝ સ્કૂપની રિલીઝ બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી. જિગ્ના વોરાનું માનવું છે કે લોકો અચાનક તેમના જીવનમાં, ખાસ કરીને અંગત જીવનમાં રસ લેવા લાગ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેમનો પુત્ર નિશીલ મહેતા પણ જોડાયો હતો. નિશીલે કહ્યું કે 12 વર્ષ સુધી તે અને તેના મમ્મી એકલા હતાં, પરંતુ હવે બધાને તેમની ચિંતા છે. એક પુત્ર તરીકે નિશિલ એ હકીકત વિશે પીડા અનુભવે છે કે તેના મમ્મીને `સ્ટ્રોંગ વુમન`ના ટૅગની ભારે કિંમત ચૂકવવી પડી હતી. જુઓ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ.

13 June, 2023 09:52 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK