Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હીરામંડીના ટ્રેલર લૉન્ચ દરમિયાન ફરદીન ખાન થયા ભાવુક

હીરામંડીના ટ્રેલર લૉન્ચ દરમિયાન ફરદીન ખાન થયા ભાવુક

સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ `હીરામંડી: ધ ડાયમંડ બજાર`નું ટ્રેલર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સિરીઝની આખી સ્ટારકાસ્ટ હાજર હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ફરદીન ખાન ખૂબ જ ભાવુક થઈ ગયા જુઓ આખો વીડિયો...

10 April, 2024 02:22 IST | Mumbai
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો: અર્ચના પુરણ સિંહ, સુનીલ ગ્રોવર સાથે રસપ્રદ વાતચીત

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો: અર્ચના પુરણ સિંહ, સુનીલ ગ્રોવર સાથે રસપ્રદ વાતચીત

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો 30 માર્ચથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થશે. શોના સભ્યો - કપિલ શર્મા, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના પુરણ સિંહ મીડિયા સાથે  વાર્તાલાપ માટે ભેગા થયા હતાં. કપિલે તેના સહ કલાકારો કૃષ્ણા અને સુનીલના શોનો ભાગ બનવા બદલ વખાણ કર્યા હતા.

29 March, 2024 03:40 IST | Mumbai
વિજય વર્મા: નેટફ્લિક્સે મને આ દિવસોમાં મર્ડર મુબારકને લઈને ખૂબ વ્યસ્ત રાખ્યો

વિજય વર્મા: નેટફ્લિક્સે મને આ દિવસોમાં મર્ડર મુબારકને લઈને ખૂબ વ્યસ્ત રાખ્યો

વિજય વર્મા, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, ટિસ્કા ચોપરા સ્ટારર `મર્ડર મુબારક` નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. મુંબઈમાં 29 ફેબ્રુઆરીએ આયોજિત નેટફલિકસ ઈવેન્ટમાં `જાને જાન` સ્ટાર વિજય વર્માએ મીડિયાને જણાવ્યું કે તે એક વકીલનું પાત્ર ભજવી રહ્યો છે જે પ્રો બોનો કેસ લડે છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, ડિમ્પલ કાપડિયા પણ છે.

02 March, 2024 05:46 IST | Mumbai
શિલ્પા શેટ્ટી: `Indian Police Force`એ દળની મહિલાઓ માટેનું મારું અભિવાદન છે!

શિલ્પા શેટ્ટી: `Indian Police Force`એ દળની મહિલાઓ માટેનું મારું અભિવાદન છે!

અભિનેત્રી શિલ્પા શેટ્ટી રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત તેની આગામી વેબ સિરીઝ `ઇન્ડિયન પોલીસ ફોર્સ`ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ છે. મીડિયા સાથેની વાતચીતમાં, શિલ્પાએ જણાવ્યું કે સિરીઝનું ટ્રેલર જોયા પછી તેનો પુત્ર કેટલો ઉત્સાહિત હતો અને અભિનેત્રી પર ખૂબ ગર્વ અનુભવે છે.

13 January, 2024 04:20 IST | Mumbai
Aarya Season 3: સુષ્મિતા સેને કહ્યું કે હું આખરે મારું ટેલેન્ટ બતાવી શકી

Aarya Season 3: સુષ્મિતા સેને કહ્યું કે હું આખરે મારું ટેલેન્ટ બતાવી શકી

આર્યા સીઝન 3: એમી-નોમિનેટેડ વેબ સિરીઝ આર્યા હવે લોકો જોઈ શકે છે. તેની સાથે શોની મુખ્ય અભિનેત્રી સુષ્મિતા સેને ભારે ઉત્સુકતા દર્શાવી છે અને તાજેતરમાં મીડિયા સમક્ષ ઘણી વાતો શૅર કરી હતી. ઇલા અરુણ પણ સીઝન 3માં આર્યા ટીમ સાથે જોડાય છે.

03 November, 2023 04:00 IST | Mumbai
આર્યા સીઝન 3નું ટ્રેલર લૉન્ચ, શું કહ્યું સુષ્મિતા સેને? જુઓ વીડિયો

આર્યા સીઝન 3નું ટ્રેલર લૉન્ચ, શું કહ્યું સુષ્મિતા સેને? જુઓ વીડિયો

આર્ય સીઝન 3 ટ્રેલર: ડિઝની+ હોટસ્ટારે 12 ઓક્ટોબરના રોજ એમી-નોમિનેટેડ વેબ સિરીઝ આર્યાની ત્રીજી સીઝનનું ટ્રેલર લૉન્ચ કર્યું, જેમાં સુષ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં છે. જે આર્યા સરીનની આકર્ષક દુનિયાને હાઇ-ઓક્ટેન એક્શન અને ડ્રામા છે. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં સુષ્મિતા સેને કહ્યું, "આર્ય મારા તાજમાં સૌથી તેજસ્વી રત્ન છે."

13 October, 2023 03:50 IST | Mumbai
બિગ બોસ ઓટીટી સ્પર્ધક બેબીકા ધુર્વેએ અભિષેક સાથેના તકરાર વિશે કર્યો ખુલાસો

બિગ બોસ ઓટીટી સ્પર્ધક બેબીકા ધુર્વેએ અભિષેક સાથેના તકરાર વિશે કર્યો ખુલાસો

બિગ બોસ OTT સ્પર્ધક બેબીકા ધુર્વેએ આ શોમાં તેની સફર વિશે વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો કે દર્શકો દ્વારા તેને બિગ બોસ ઓટીટી હાઉસની "શેરની" નામ આપવામાં આવ્યું છે. બેબીકાએ પૂજા ભટ્ટ સાથેના તેના બોંડિંગ વિશે પણ વાત કરી હતી. સાથી સ્પર્ધક અભિષેક સાથેના તેના તકરારની ચર્ચા પણ કરી હતી. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

22 August, 2023 05:55 IST | Mumbai
પૂજા ભટ્ટે શૅર કરી પોતાની ‘બિગ બોસ’ સફર, જુઓ વીડિયો

પૂજા ભટ્ટે શૅર કરી પોતાની ‘બિગ બોસ’ સફર, જુઓ વીડિયો

બિગ બોસ OTT 2 સ્પર્ધક પૂજા ભટ્ટે તેની બિગ બોસ જર્ની મીડિયા સાથે શૅર કરી હતી. મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટે તેને મળી રહેલા અભૂતપૂર્વ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તે પોતાની જાતને વ્યક્ત કરવામાં ક્યારેય પાછી પડતી નથી. શો બાદ તે ઉત્સાહિત લાગી રહી છે. વધુ જાણવા માટે જુઓ વીડિયો

16 August, 2023 02:23 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK