Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > જૉબ્ઝ અને કરિયર > જર્મનીમાં ૪ લાખ પ્રશિક્ષિત યુવા કર્મચારીઓને જૉબની તક: એજ્યુકેશન પ્રધાન દીપક કેસરકર

જર્મનીમાં ૪ લાખ પ્રશિક્ષિત યુવા કર્મચારીઓને જૉબની તક: એજ્યુકેશન પ્રધાન દીપક કેસરકર

18 June, 2024 12:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દેશમાં જૉબ કરવા માટે મહારાષ્ટ્રના યુવકો માટે ઉત્સાહજનક સમાચાર છે.

મહારાષ્ટ્ર સરકારના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકર

મહારાષ્ટ્ર સરકારના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકર


મહારાષ્ટ્ર સરકારના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે ગઈ કાલે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘તાજેતરમાં હું જર્મનીની મુલાકાત કરીને આવ્યો હતો. આ દેશમાં જૉબ કરવા માટે મહારાષ્ટ્રના યુવકો માટે ઉત્સાહજનક સમાચાર છે. જર્મનીએ ૪ લાખ પ્રશિક્ષિત યુવા કર્મચારીઓની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. આ દેશે ખાસ કરીને પહેલા બૅચમાં ૧૦,૦૦૦ આવા કર્મચારીઓની જરૂરિયાત હોવાનું કહ્યું છે. મહારાષ્ટ્રમાં અંદાજે ૭ લાખ પ્રશિક્ષિત કર્મચારી છે. આથી રાજ્યના કેટલાક યુવાઓ આ જૉબ મેળવવા પ્રયાસ કરશે તો તેમને અને તેમના પરિવારને લાભ થશે. અત્યારે વિધાન પરિષદની ચૂંટણીની આચારસંહિતા છે એટલે વધુ માહિતી આપી શકાય એમ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2024 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK