° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Beautiful.store તમારા આંગણે લાવ્યો છે વિશ્વની ક્લાસી બ્યૂટી પ્રોડક્ટ્સ

09 July, 2021 05:33 PM IST | Mumbai | Partnered Content

Beautiful.Store ઑફર કરે છે મજાનો શોપિંગ એક્સપિરીયન્સ તેમના બધા જ ક્લાયન્ટ્સને છે દેશભરમાં ફેલાયેલા છે.

ઇન્ટરનેશનલ બ્રાન્ડ બધી એક જ છત નીચે

ઇન્ટરનેશનલ બ્રાન્ડ બધી એક જ છત નીચે

ઓનલાઇન બ્યૂટી શોપ (beautiful.store) બૉલિવૂડ ડિવાઝની બધી જ પર્સનલ અને કોસ્મેટિક કેર પુરી કરે છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડ પર મેળવો બેસ્ટ ડીલ્સ અને સાથે ફ્રી હોમ ડિલીવરી સાથે ઇઝી રિટર્ન અને એક્સચેન્જ પૉલીસી

વિઝન સાથેનું એક રિવોલ્યુશનરી સાહસ

મુંબઇના બિઝનેસમેન મિસ્ટર નરેન્દ્ર ચૌધરીને બ્યૂટી અને વેલનેસ સેગમેન્ટમાં ૨૦ વર્ષનો અનુભવ છે અને તેમણે સફળ ઇ કોમર્સ પ્લેટફોર્મ www.beautiful.store લૉન્ચ કર્યું છે. તે દરેક કોસ્મેટિક લવરની ફર્સ્ટ ચોઇસ છે. તેમાં અનેક પ્રકારનાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કોસ્મેટિક, સ્કિન કેર, પર્ફ્યુમસ્, મેકઅપ પ્રોડક્ટ્સ, હેર કેર બ્રાન્ડ બ્યુટીફુલના ઓનલાઇન પોર્ટલ પર અવેલેબલ છે. હવે તે ભારતમાં બ્રાન્ડેડ બ્યુટી પ્રોડક્ટ્સ માટેનું પોપ્યુલર અને પ્રિમિયર ડેસ્ટિનેશન બની ચુક્યું છે. પોર્ટલ ઇમ્બ્રોલિસ, ઓલાપ્લેક્સ, ટોપિક, ઓજીએક્સ, લોરિએલ, લેકમે, કલરબાર, નાયકા, પ્લમસ, સુપરડ્રાય, ડેવિડોફ, સેટાફિલ, ન્યુટ્રોજીના, નિવ્યા, મામાઅર્થ, પ્લમ, રેમિંગ્ટન, ફિલિપ્સ, આઇકોનિક અને બીજી અનેક ઇન્ટરનેશનલ બ્રાન્ડ્ઝની પ્રોડક્ટ અહીં ઉપલ્ધ છે.

બેસ્ટ કૉસ્મેટિક એક્સપિરીયન્સ

Beautiful.Store ઑફર કરે છે મજાનો શોપિંગ એક્સપિરીયન્સ તેમના બધા જ ક્લાયન્ટ્સને છે દેશભરમાં ફેલાયેલા છે. મેકઅપ પ્રોડક્ટ, હેરકેર, સ્કીનકેરથી માંડીને લક્ઝરીબાથ એનેડ બોડી, ફ્રેગરન્સીઝ અને વેલનેસ પ્રોડક્ટની પસંદગી માટેની વિશાળ શ્રેણી સાથે પોર્ટલ ૧૦૦ ટકા ગેરંટી આપે છે જેન્યુઇન બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની. વળી બધી પ્રોડક્ટ સારી રીતે ક્યૂરેટ કરેલી, વાજબી કિંમતે મળે છે. વળી તમારી બધી જ ચિંતાઓ અને સવાલોને પણ સંભાળી લેવાશે, ત્યારે જ અને તરત જ. આખરે આ તમને યોગ્ય પ્રોડક્ટ પસંદગ કરવામાં મદદ મળશે જેથી તમારી સુંદરતાની કાંતિ વધશે. ઇ રિટેલર ઓફર કરે છે ઘણી બ્રાન્ડ માટે ફ્રી હોમ ડિલીવરી. હવે બસ બેસો અને રિલેક્સ રો જ્યારે તમે તમારા ઘરના આરામદાયક માહોલમાથી ખરીદી કરી શકો. વળી ઇ કોમર્સ સ્ટોરની રિટર્ન અને એક્સચેન્જ પોલીસી પણ પણ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખવે છે.

વાજબી કિંમતો – એમઆરપીથી ઓછી

ઘણીવાર ઇન્ટરનેશનલ બ્રાન્ડ મોંઘીદાટ હોવાને કારણે ખરીદવામાં સમસ્યા થાય છે. જો કે બ્યુટિફુલ પર અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને બીજા બધા પ્લેટફોર્મ કરતા સારી અને કોમ્પિટિટીવ પ્રાઇઝ મળશે.

પ્રખ્યાતી

ઇન્ટરનેશનલ બ્રાન્ડ બધી એક જ છત નીચે – બ્યુટીફુલ -  મળવાથી તે ઘણી બૉલિવુડ સેલેબ્રિટીઝ, મેક-અપ આર્ટિસ્ટ, ફેશન ડિવાઝ, બ્યુટી એકેડેમી, લીડિંગ સલૂન સ્પા અને ઘણાઓ માટે મનગમતી ડેસ્ટિનેશન છે. તે વર્લ્ડ ક્લાસ સ્ટોર છે જે તમારી બધી પર્સનલ અને કૉસ્મેટિક કેર નીડ્ઝ પુરી કરશે.

વિશાળ નેટવર્ક

બ્યૂટિફુલનું નેટવર્ક વિશાળ છે. યુઝર્સ તેમના આઇડિયાઝ, ટિપ્સ શૅર કરે, શીખે અને ટ્યુટોરિયલ્સ પણ જુએ. આનાથી બ્રાન્ડને ગ્રાહકોનો બેઝ સાચવવામાં મદદ કરે છે અને નવા ગ્રાહકો પણ તેને પ્રત્યે આકર્ષાય છે. લોજિસ્ટિક અને પેકેજિંગ વૈશ્વિક સ્તરનું છે. સૌથી અગત્યનું કે પ્રોડક્ટ આકરી ક્વોલિટી ચેક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ વિવિધ લોકેશન પર શિપ કરાય છે. વળી પોર્ટલ પાસે દરેક પૉકેટ માટે કંઇ છે અને તે ધનિકો અને મધ્યમ વર્ગીયો માટે કંઇને કંઇ ઑફર કરે છે.

ઑફલાઇન શોપિંગ

ઓનલાઇન સ્ટ્રોંગ નેટવર્કને કારણે બ્યૂટીફુલ એક મોટું ઑફલાઇન ડેસ્ટિનેશન પણ બન્યું છે. તેમનો વિચાર છે ગ્રાહકોને ઓમ્નીચેનલ અનુભવ આપવાનો છે. હવે ક્લાયન્ટ પ્રોડક્ટ સ્ટોરમાં જઇને પણ ટ્રાય કરી શકશે. બ્રાન્ડના મુંબઇમાં કેટલાક સ્ટોર છે.

અને અંતમાં

 “બ્યૂટીફુલ ,” – એક મલ્ટિ બ્યૂટી રિટેલરે લાખો શોપર્સના દિલ જીતી લીધા છે કારણકે તેમણે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે (તે મહિલા હોય કે કોઇ છોકરી જેના હાથમાં સ્માર્ટફોન હોય) અને તેમને બેસ્ટ ઓનલાઇન અને ઑફલાઇન એક્સપિરિયન્સ આપ્યો છે. વળી બ્યુટીફિલુ અલ્ટિમેટ શોપિંગ એક્સપિરિયન્સને નવી વ્યાખ્યા આપી છે અને તેનું કારણ છે ઇન્વેન્ટોરી લેડ મોડલ અને ડિજીટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી.

ઇન્ટરનેશનલ બ્રાન્ડ્ઝના શોપિંગ સ્પ્રિ પર જવાનો સમય આવ્યો છે!! સલામત અને સુરક્ષિત શોપિંગ એક્સપિરિયન્સ તે પણ 1000+ ઑથેન્ટિક બ્રાન્ડ્ઝનો.

હમણાં જ મુલાકાત લો – www.beautiful.store

 

 

09 July, 2021 05:33 PM IST | Mumbai | Partnered Content

અન્ય લેખો

ફેશન ટિપ્સ

હૅન્ડલૂમનો નવતર અવતાર વિશ્વમાં રચી રહ્યો છે નવો ટ્રેન્ડ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિઝાઇનરો અને ઑનલાઇન પ્લૅટફૉર્મને કારણે એ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યું છે.

07 August, 2021 11:43 IST | Mumbai | Jigisha Jain
ફેશન ટિપ્સ

ચેક યૉર નેકલાઇન

ડિફરન્ટ નેકલાઇનનો ટ્રેન્ડ પુરુષોમાં પણ ફેમસ છે. ટી-શર્ટના નેકનો શેપ ક્યારે, કોણે, કેવો રાખવો જે તમારી ઓવરઑલ ઇમેજને હાઇલાઇટ કરે એ વિશે જાણી લો

21 June, 2021 04:20 IST | Mumbai | Varsha Chitaliya
ફેશન ટિપ્સ

કંગનાની સમર પર્ફેક્ટ સાડીઓ

ઉનાળાનાં કમ્ફર્ટ જળવાઈ રહે એવા પરિધાનની શોધમાં હો તો કંગનાની હૅન્ડલૂમ સાડીઓ પરથી ઇન્સ્પિરેશન લેવા જેવી છે

13 April, 2021 03:38 IST | Mumbai | Aparna Chotaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK