Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: મિન્ટ ફેનલ લસ્સી

આજની રેસિપી: મિન્ટ ફેનલ લસ્સી

Published : 12 June, 2026 12:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો મિન્ટ ફેનલ લસ્સી

મિન્ટ ફેનલ લસ્સી

મિન્ટ ફેનલ લસ્સી


સામગ્રી : બે કપ મોળું દહીં, ૧૫થી ૨૦  ફુદીનાનાં પાન, બેથી ત્રણ ચમચી વરિયાળીનો ભૂકો, બેથી ત્રણ ચમચી કાતરેલો ગોળ, ગાર્નિશિંગ માટે ગુલાબની પાંદડી, બરફ.

બનાવવાની રીત : વરિયાળીનો ભૂકો, ફુદીનો, દહીં અને ગોળ અને બરફને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું,  પછી ગળણીથી ગળી લેવું. એમાં થોડુંક ઠંડું પાણી નાખવું. સાવ છાશ જેટલું પાતળું ન કરવું. થોડુંક ઘટ્ટ રાખવું, થોડી વાર ફ્રિજમાં ચિલ્ડ કરવા મૂકી દેવું. ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તમારું સમર રિફ્રેશિંગ ડ્રિન્ક તૈયાર છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK