વિશ્વ ડાયાબિટીઝ દિવસ નિમિત્તે જાણીએ કે રેગ્યુલર ટેસ્ટ દ્વારા નિદાન મેળવી અને લાઇફ-સ્ટાઇલ બદલાવીને આપણે આ રોગને સંપૂર્ણ રીતે પાછો ધકેલી શકીએ છીએ
પ્રતીકાત્મક તસવીર
આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં આ રોગ ૬૦ વર્ષ કે એનાથી વધુની ઉંમરના લોકોમાં આવતો હતો. એ પછી ધીમે-ધીમે નિદાનની ઉંમર ઘટતી ગઈ અને આજે હાલત એ છે કે ૨૦-૨૨ વર્ષના યુવાનો આ રોગનો ભોગ બની ગયા છે જે ઘણું જ અલાર્મિંગ છે. આ ઉંમરે આ રોગ ઘર ન કરવો જોઈએ. વિશ્વ ડાયાબિટીઝ દિવસ નિમિત્તે જાણીએ કે રેગ્યુલર ટેસ્ટ દ્વારા નિદાન મેળવી અને લાઇફ-સ્ટાઇલ બદલાવીને આપણે આ રોગને સંપૂર્ણ રીતે પાછો ધકેલી શકીએ છીએ