ભારતીય ઑડિયો બ્રાન્ડ બોટ (Boat Data Breach)ના ગ્રાહકોનો ડેટા લીક થયો છે. કંપનીના 7.5 મિલિયન યુઝર્સનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર જોવા મળ્યો છે
બોટના ચીફ માર્કેટિંગ ઑફિસર અમન ગુપ્તા. તસવીર: ઇન્સ્ટાગ્રામ
ભારતીય ઑડિયો બ્રાન્ડ બોટ (Boat Data Breach)ના ગ્રાહકોનો ડેટા લીક થયો છે. કંપનીના 7.5 મિલિયન યુઝર્સનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર જોવા મળ્યો છે. ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ડેટા લીક (Boat Data Breach)માં યુઝર્સની અંગત માહિતી જેમ કે નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, ગ્રાહક આઈડી અને ઘણું બધું સામેલ છે.