Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > એક જ UPI અકાઉન્ટથી પરિવારના પાંચ લોકો કરી શકશે પેમેન્ટ

એક જ UPI અકાઉન્ટથી પરિવારના પાંચ લોકો કરી શકશે પેમેન્ટ

Published : 02 September, 2024 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આ સુવિધા થકી મહિનામાં વધુમાં વધુ ૧૫,૦૦૦ રૂપિયા સુધીનું જ ટ્રાન્ઝૅક્શન થઈ શકશે

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


હવે તમે એક જ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ઍડ્રેસનો ઉપયોગ એક કરતાં વધુ મોબાઇલમાં કરી શકશો. એ માટે સરકારે ‘UPI સર્કલ ડેલિગેટ પેમેન્ટ સર્વિસ’ ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચરના માધ્યમથી તમે ઍપ્લિકેશનમાં એક કરતાં વધુ વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકશે. જોકે આ સુવિધા થકી મહિનામાં વધુમાં વધુ ૧૫,૦૦૦ રૂપિયા સુધીનું જ ટ્રાન્ઝૅક્શન થઈ શકશે. UPI સર્કલ એક ડિજિટલ સૉલ્યુશન છે જેમાં તમે એક અકાઉન્ટમાંથી ચોક્કસ લિમિટ સાથે પરિવારજનોને ટ્રાન્ઝૅક્શન કરવાની મંજૂરી આપી શકો છો. જોકે સેકન્ડરી યુઝર પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરી શકે છે, પણ પેમેન્ટ ત્યારે જ થાય છે જ્યારે પ્રાઇમરી યુઝર UPI પિન નાખે.  


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK