Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પોતાની જાત પર ધ્યાન નહીં આપતી વાઇફ પતિને કેવી રીતે ઍટ્રૅક્ટ કરી શકે?

પોતાની જાત પર ધ્યાન નહીં આપતી વાઇફ પતિને કેવી રીતે ઍટ્રૅક્ટ કરી શકે?

Published : 04 November, 2024 07:50 AM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

પુરુષ એક એવું પ્રાણી છે જેને ઍટ્રૅક્શન સૌથી વધારે ગમે છે. જ્યારે પણ વાઇફ ઍટ્રૅક્શનનું સત્ત્વ ગુમાવે છે ત્યારે હસબન્ડ બીજી દિશામાં ફરે છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


સેક્સોલૉજી અને સાઇકોલૉજી બે એવાં ફીલ્ડ છે જેમાં તમને ચિત્રવિચિત્ર કેસ અને એની સાથે જોડાયેલા લોકોનો સંપર્ક થયા જ કરે. હમણાં એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટને મળવાનું થયું. ચાર-પાંચ વર્ષ પહેલાં ફાધરે તેને કંપનીની બધી જવાબદારી આપી અને પોતે રિટાયર થયા. આ જે યંગ મૅન છે તેની એજ અંદાજે પાંત્રીસની આસપાસ હશે. વાઇફની ફરિયાદ હતી કે તેના હસબન્ડને પ્રોફેશનલ્સ પાસે જવાની આદત પડી છે. આ જે ફરિયાદ હતી એમાં આમ તો શંકા જ હતી, પણ વાઇફના મનમાં આ વાત ઘર કરી ગઈ એટલે ફૅમિલી ફ્રેન્ડ્સે પેલા છોકરા સાથે બેસવાનું નક્કી કર્યું અને મીટિંગ પછી એ લોકો પણ મૂંઝાયા, કારણ કે વાઇફને શંકા હતી એના કરતાં સાવ જુદી જ વાત એ લોકોના ધ્યાન પર આવી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 November, 2024 07:50 AM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK