Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર મુકાયો પ્રતિબંધ

પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર મુકાયો પ્રતિબંધ

Published : 19 April, 2026 10:01 AM | IST | Palitana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનારા યાત્રીઓ પાસેથી ગેરકાયદે રીતે ૨૦ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી. એને પગલે ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ એન. ડી. ગોવાણીએ ૨૦૨૬ની ૧૭ એપ્રિલથી ૧૬ મે સુધી પાલિતાણા ગિરિરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે ૨૦ રૂપિયા યાત્રીઓ પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 10:01 AM IST | Palitana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK