° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


પાકિસ્તાને ખોલી અફઘાન બૉર્ડર

18 July, 2021 11:29 AM IST | Pakistan | Agency

અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

પાકિસ્તાનમાં રહી રહેલા અફઘાનિસ્તાનના ના​ગરિકોને માનવતાને ધોરણે તેમના દેશમાં પરત જવા માટે સરકારે મંજૂરી આપી હતી. પરિણામે મોટી સંખ્યામાં અફઘાનીઓએ પોતાના દેશમાં જવા માટે સરહદ પર આ રીતે દોટ લગાવી હતી. પોતાના પરિવાર સાથે ઈદના તહેવારની ઉજવણી કરી શકે એ માટે આ છૂટ આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. અંદાજે ૪૦૦૦ જેટલા લોકોને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી હતી.  એ.એફ.પી.

18 July, 2021 11:29 AM IST | Pakistan | Agency

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

આજથી ભારત સહિત ૬ દેશોના નાગરિકોને યુએઈમાં પ્રવેશ

પ્લેનમાં ચઢતાં પહેલાં લૅબ-ટેસ્ટ, પછી ક્વૉરન્ટીન

05 August, 2021 08:44 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વિશ્વના સૌથી ઊંચા માટીના કિલ્લાએ હજારો લોકોને આકર્ષ્યા

કુલ ૬૪૦૦ ટન વજનના અને ૨૧ મીટર (આશરે ૭૦ ફુટ) ઊંચા આ કિલ્લાને જોવા અત્યાર સુધી દેશ-વિદેશથી હજારો લોકો આવી ચૂક્યા છે

04 August, 2021 09:49 IST | Denmark | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વુહાનમાં કોવિડનું કમબૅક

એક વર્ષે કોરોનાનો નવો કેસ મળતાં તમામ નાગરિકોની કોવિડ-ટેસ્ટનો સરકારનો આદેશ

04 August, 2021 08:54 IST | Wuhan | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK