Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાની રક્ષાપ્રધાને સંસદમાં રોદણું રડ્યું... અમેરિકાએ અમને વાપર્યા અને ટૉઇલેટ-પેપરની જેમ ફેંકી દીધા

પાકિસ્તાની રક્ષાપ્રધાને સંસદમાં રોદણું રડ્યું... અમેરિકાએ અમને વાપર્યા અને ટૉઇલેટ-પેપરની જેમ ફેંકી દીધા

Published : 12 February, 2026 07:47 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે બુધવારે સંસદમાં કહ્યું હતું કે અમેરિકાએ પોતાના ફાયદા માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો

પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફ

પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફ


પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે બુધવારે સંસદમાં કહ્યું હતું કે અમેરિકાએ પોતાના ફાયદા માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો અને કામ પતી ગયા પછી ટૉઇલેટ-પેપરની જેમ ફેંકી દીધું. તેમણે કહ્યું હતું કે ‘આપણે અફઘાનિસ્તાન સામે બે યુદ્ધ લડ્યા, ઇસ્લામ અને મજહબના નામે ભાગ લીધો; પરંતુ અસલમાં બે સૈન્ય તાનાશાહો (ઝિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફ)એ વૈશ્વિક તાકાતનું સમર્થન મેળવવા આમ કર્યું હતું. પાકિસ્તાને તાલિબાન સામે અમેરિકાને સાથ આપ્યો. એ પછી અમેરિકા તો અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયું, પરંતુ પાકિસ્તાને લાંબા સમય સુધી હિંસા, કટ્ટરપંથ અને આર્થિક દબાવ વેઠવો પડ્યો. આપણે એની ભારે કિંમત ચૂકવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 07:47 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK