Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટર્કીમાં થયેલા આતંકવાદી હુમલામાં બે આતંકવાદી સહિત પાંચનાં મોત

ટર્કીમાં થયેલા આતંકવાદી હુમલામાં બે આતંકવાદી સહિત પાંચનાં મોત

Published : 24 October, 2024 12:22 PM | Modified : 24 October, 2024 12:59 PM | IST | Turkey
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટર્કીના અન્કારામાં આવેલી ટર્કિશ ઍરોસ્પેસ ઇ‌ન્ડસ્ટ્રીઝમાં ગઈ કાલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં આ લખાય છે ત્યાં સુધી બે આતંકવાદીઓ સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં તેમ જ ૧૪ જણ ઘાયલ થયા હોવાના સમાચાર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટર્કીના અન્કારામાં આવેલી ટર્કિશ ઍરોસ્પેસ ઇ‌ન્ડસ્ટ્રીઝમાં ગઈ કાલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં આ લખાય છે ત્યાં સુધી બે આતંકવાદીઓ સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં તેમ જ ૧૪ જણ ઘાયલ થયા હોવાના સમાચાર છે. એવું પણ કહેવાય છે કે અમુક લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. ટર્કીના ઇન્ટીરિયર મિનિસ્ટરે કહ્યું હતું કે ‘ટર્કિશ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં આતંકવાદી હુમલો થયો છે. કમનસીબે આ હુમલામાં મૃત્યુ થયાં છે અને અમુક લોકો ઘાયલ પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2024 12:59 PM IST | Turkey | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK