Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનની રેડ ક્રૉસ સોસાયટીને ૨,૦૦,૦૦૦ ડૉલરની મદદ કરશે ચીન

ઈરાનની રેડ ક્રૉસ સોસાયટીને ૨,૦૦,૦૦૦ ડૉલરની મદદ કરશે ચીન

Published : 14 March, 2026 11:29 AM | IST | Tehran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મદદ ખાસ એ પેરન્ટ્સ માટે છે જેમનાં સંતાનો અમેરિકા-ઇઝરાયલ દ્વારા થયેલા હુમલામાં મૃત્યુ પામ્યાં છે

અમે પણ યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યા છીએ: ગઈ કાલે ઇઝરાયલના પાટનગર તેલ અવિવના બીચ પર પ્રી-મિલિટરી ટ્રેઇનિંગ લેતા યુવાનો.

અમે પણ યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યા છીએ: ગઈ કાલે ઇઝરાયલના પાટનગર તેલ અવિવના બીચ પર પ્રી-મિલિટરી ટ્રેઇનિંગ લેતા યુવાનો.


ચીનના બીજિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને શુક્રવારે જાહેર કર્યું હતું કે ચીન ઈરાનની રેડ ક્રૉસ સોસાયટીને ૨,૦૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૮૫ કરોડ રૂપિયાની મદદ કરશે. આ મદદ ખાસ એ પેરન્ટ્સ માટે છે જેમનાં સંતાનો અમેરિકા-ઇઝરાયલ દ્વારા થયેલા હુમલામાં મૃત્યુ પામ્યાં છે. ચીને એ ઉપરાંત પણ જરૂરી તમામ મદદ ઈરાનને કરવા માટે હાથ લંબાવ્યો છે.  

નજરો સામે મોત




ગઈ કાલે લેબૅનનના સિડોનમાં ઇઝરાયલે કરેલી અૅરસ્ટ્રાઇકમાં ડૅમેજ થયેલી કારમાં જતો પરિવાર.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 11:29 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK