Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલના ઑપરેશન રાઇઝિંગ લાયન સામે ઇરાનનો જડબાતોડ જવાબ

ઇઝરાયલના ઑપરેશન રાઇઝિંગ લાયન સામે ઇરાનનો જડબાતોડ જવાબ

Published : 15 June, 2025 11:19 AM | Modified : 15 June, 2025 11:21 AM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલના તેલ અવિવ પર અનેક બૅલેસ્ટિક મિસાઇલ્સ ઈરાને છોડ્યાં હતાં

ઇરાને છોડેલી બૅલેસ્ટિક મિસાઇલ સામે ઇઝરાયલે આયર્ન ડોમ ઍક્ટિવેટ કરતાં આકાશમાં તણખા ઝરતા જોવા મળ્યા. જોકે એ પછી પણ એક બિલ્ડિંગને નુકસાન થયું હતું

ઇરાને છોડેલી બૅલેસ્ટિક મિસાઇલ સામે ઇઝરાયલે આયર્ન ડોમ ઍક્ટિવેટ કરતાં આકાશમાં તણખા ઝરતા જોવા મળ્યા. જોકે એ પછી પણ એક બિલ્ડિંગને નુકસાન થયું હતું


ઇઝરાયલે ડ્રોન હુમલો કરી ઈરાનના ન્યુક્લિયર અને ​મિલિટરી બેઝને  સખત નુકસાન પહોંચાડી ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓનો ખાતમો બોલાવી દીધા બાદ ગઈ કાલ સવારથી ઈરાને ઇઝરાયલ પર વળતો હુમલો કર્યો હતો.





ઈરાને કરેલા હુમલાને કારણે થયેલું નુકસાન.

ઇઝરાયલના તેલ અવિવ પર અનેક બૅલેસ્ટિક મિસાઇલ્સ ઈરાને છોડ્યાં હતાં જેમાં એક મિસાઇલ ઇઝરાયલના ખ્યાતનામ ‘આયર્ન ડોમ’ને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યું હતું. જોકે ઇઝરાયલે એને ઇન્ટરસેપ્ટ કરતાં એ એનું નિશાન ચૂક્યું હતું અને આયર્ન ડોમની પાસે આવેલી એક ગગનચૂંબી ઇમારત પર ઝીંકાતાં ઇમારતને નુકસાન થયું હતું અને એની ગ્લાસ પૅનલ તૂટી પડી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2025 11:21 AM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK