Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે થઈ રહ્યું છે કાવતરું, CJPને અમેરિકાથી ફન્ડિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે થઈ રહ્યું છે કાવતરું, CJPને અમેરિકાથી ફન્ડિંગ

Published : 15 October, 2026 07:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકન સિંગર મેરી મિલબેનનો આરોપ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે થઈ રહ્યું છે કાવતરું, CJPને અમેરિકાથી ફન્ડિંગ મળે છે

અમેરિકન સિંગર મેરી મિલબેન

અમેરિકન સિંગર મેરી મિલબેન


અમેરિકન સિંગર અને ઍક્ટ્રેસ મેરી મિલબેન ફરી એક વાર ભારતીય રાજકારણ પર તેની કમેન્ટ્સ માટે ન્યુઝમાં છે. તેણે ભારતીય યુવાનોને CJP વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અપીલ કરીને જણાવ્યું છે કે આ ચૂપ રહેવાનો સમય નથી. મિલબેને આરોપ લગાવ્યો હતો કે CJPને અમેરિકાના એવા દાતાઓ પાસેથી નાણાકીય સહાય મળી રહી છે જેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વનો વિરોધ કરે છે. 
મોદીના વ્યાપક રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતાં મિલબેને કહ્યું કે તેઓ લગભગ પચીસ વર્ષથી જાહેર જીવનમાં સક્રિય છે અને ૧૨ વર્ષથી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 07:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK