Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > પેજર બ્લાસ્ટ અને હિઝબુલ્લાહ સંગઠનના આતંકવાદીઓ : ટેક્નોલોજીનો ઉપયોગ અને...

પેજર બ્લાસ્ટ અને હિઝબુલ્લાહ સંગઠનના આતંકવાદીઓ : ટેક્નોલોજીનો ઉપયોગ અને...

19 September, 2024 09:26 IST | Mumbai

ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠન પર મંગળવારે મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સ દ્વારા વિસ્ફોટ થયા હતા. ૯ લોકોનું મૃત્યુ અને ૩ હજારથી વધુ સભ્યોને ગંભીર ઇજા પહોંચાડનાર આ હુમલામાં ઇઝરાયલની સીક્રેટ એજન્સિ મોસાદનો હાથ પણ માનવામાં આવી રહયો છે. અહીં મહત્વની વાત એ છે કે વર્ષો સુધી મેસેજ માટે વપરાતા પેજરમાં એકજ સમયે વિસ્ફોટ થવું કેવી રીતે શક્ય છે? જાણવા જુઓ આખો વિડિયો. 

19 September, 2024 09:26 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK