ગરબા અને અન્ય ઘણી ઇવેન્ટમાં અનિલ અંબાણી જોવા નહોતા મળ્યા, પણ તેમનો હલ્દીવાળો ફોટો વાઇરલ થયો છે.
ભત્રીજાની હલ્દી સેરેમનીમાં હાજરી આપી અનિલ અંબાણીએ
અનંત અંબાણીનાં લગ્ન પહેલાં અનેક પ્રસંગો ઊજવાયા છે એમાંથી બહુ ઓછામાં કાકા અનિલ અંબાણી દેખાયા છે. જોકે સોમવારે હલ્દી સેરેમનીમાં તેઓ પત્ની ટીના મુનીમ સાથે જોવા મળ્યા હતા. આ હલ્દી સેરેમનીમાં બૉલીવુડની ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ સેરેમનીમાં તેમનાં કપડાં પર પણ હલ્દી જોવા મળી હતી. ગરબા અને અન્ય ઘણી ઇવેન્ટમાં અનિલ અંબાણી જોવા નહોતા મળ્યા, પણ તેમનો હલ્દીવાળો ફોટો વાઇરલ થયો છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)