Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચમી મેથી ૬ વૉર્ડમાં ૩૦ કલાક સુધી પાણીકાપ રહેશે

પાંચમી મેથી ૬ વૉર્ડમાં ૩૦ કલાક સુધી પાણીકાપ રહેશે

Published : 01 May, 2026 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમર મહાલથી પ્રતીક્ષાનગર સુધીની નવી વૉટર-ટનલ કાર્યરત કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


BMC દ્વારા શહેરના ૬ વૉર્ડમાં પાંચમી મેથી ૩૦ કલાક સુધી પાણીપુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અમર મહાલથી પ્રતીક્ષાનગર સુધીની નવી વૉટર-ટનલ કાર્યરત કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવશે. અમર મહાલથી પ્રતીક્ષાનગર, પરેલ અને તુર્ભે હાઈ-લેવલ રિઝર્વોયરને જોડતી ૧૮૦૦ મિલીમીટર વ્યાસની નવી પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવશે જેને પગલે પાંચમી મેએ સવારે ૧૦થી શરૂ થઈને ૬ મેએ સાંજે ૪ વાગ્યા સુધી ૬ વૉર્ડમાં પાણી નહીં આવે. 

આ વૉર્ડમાં પાંચમી મેએ પાણી બંધ રહેશે



F-નૉર્થ : માટુંગા, સાયન, વડાલા.
F-સાઉથ : પરેલ, શિવડી.
L-: કુર્લા, સાકીનાકા.


આ વૉર્ડમાં ૬ મેએ પાણી બંધ રહેશે

M-ઈસ્ટ : ગોવંડી, માનખુર્દ.
M-વેસ્ટ : ચેમ્બુર.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK