° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


નીતા અંબાણીએ કર્યું વન-સ્ટેપ બ્રેસ્ટ ક્લિનિકનું ઉદ્ઘાટન

05 February, 2021 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નીતા અંબાણીએ કર્યું વન-સ્ટેપ બ્રેસ્ટ ક્લિનિકનું ઉદ્ઘાટન

નીતા અંબાણી

નીતા અંબાણી

વર્લ્ડ કૅન્સર ડે નિમિત્તે ગઈ કાલે રિલાયન્સ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને ચૅરપર્સન નીતા અંબાણીએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ‘વન-સ્ટૉપ બ્રેસ્ટ ક્લિનિક’નું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વભરમાં અને દેશમાં જ્યાં અનેક મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે ત્યાં આ હૉસ્પિટલમાં માત્ર બે કલાકમાં જ બ્રેસ્ટના સંભવિત રોગનું મૂલ્યાંકન, નિદાન અને ઉપચાર કરવામાં આવશે.

આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું કે ‘અમે રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં કૉમ્પ્રિહેન્સિવ ઑન્કોલૉજી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે જે દેશના બેસ્ટ રીહૅબ સેન્ટરમાંનું એક છે. અમારા જેવી ઑન્કોલૉજી સર્વિસ બીજે ક્યાંય મળે એમ નથી. અમે ખરેખર, દિલથી સેવા આપીયે છીએ.’

રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના સીઈઓ ડૉ. તરંગ ગાયચંદાનીએ મહિલાઓ માટે આ સેવા શરૂ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો જ્યાં તેમને તમામ પ્રકારની સુવિધા અને ઉપચાર એક જ સ્થળે મળી રહેશે.

05 February, 2021 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

 અભિનેત્રી કામ્યા પંજાબીએ મુંબઈ કોંગ્રેસનો હાથ થામ્યો 

કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી

27 October, 2021 08:22 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

સમીર વાનખેડેની પત્નીએ કહ્યું નિકાહ થયા છે, પરંતુ જાતિ-ધર્મમાં કોઈ ફેરફાર થયો નથી

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીના આરોપોનો જવાબ આપતા, NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે તેમના ‘નિકાહ’ થયા હતા અને લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા.

27 October, 2021 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કાંદિવાલીની મહિલાને ફોન પર વાઇનની બોટલ મગાવવી ભારે પડી, થઈ 69,700ની છેતરપિંડી

વાઈન શોપના કર્મચારીનો ઢોંગ કરી એક છેતરપિંડી કરનારે તેણીને તેના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા.

27 October, 2021 06:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK