Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCની કૂપર હૉસ્પિટલમાં શ્વાનોને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા

BMCની કૂપર હૉસ્પિટલમાં શ્વાનોને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા

Published : 22 January, 2025 11:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉસ્પિટલના ડીને જુહુ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવા તેમના સ્ટાફને જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંચાલિત અંધેરી-વેસ્ટમાં આવેલી કૂપર હૉસ્પિટલ કૅમ્પસમાં રહેતા શ્વાનોને છેલ્લા ત્રણ દિવસથી ઝેર દઈને મારી નાખવામાં આવી રહ્યા હોવાનું બહાર આવતાં પ્રાણીપ્રેમીઓ રોષે ભરાયા છે. ગઈ કાલે એક દરદી સાથે કૂપર હૉસ્પિટલ આવેલા પ્રાણીપ્રેમીએ હૉસ્પિટલના સત્તાવાળાઓનું આ બાબતે ધ્યાન દોર્યું હતું અને એ રોકવા પગલાં લેવાની વિનંતી કરી હતી. એથી હવે આ બાબતે હૉસ્પિટલના ડીને જુહુ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવા તેમના સ્ટાફને જણાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK