Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > Janmashtami: કૃષ્ણજન્મોત્સવ જુઓ LIVE, દેવભૂમિ દ્વારકાથી, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

Janmashtami: કૃષ્ણજન્મોત્સવ જુઓ LIVE, દેવભૂમિ દ્વારકાથી, મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે

08 August, 2020 07:40 IST |

મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડ લાવ્યું છે મેગા જન્માષ્ટમી સેલિબ્રેશન. 11 ઑગસ્ટે રાત્રે 11.45થી તમે જોઇ શકશો કૃષ્ણ જન્મનું જીવંત પ્રસારણ સીધું દ્વારકાધિશ મંદિરમાંથી. આરતી અને ઉત્સવ બંન્નેનો લાહવો મળશે. એટલું જ નહીં 12 ઑગસ્ટે તમે કૃષ્ણ ગીતો, ભજનોની રમઝટ જાણીતા લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના અવાજમાં માણી શકશો.આ રમઝટ ચૂકવી ન હોય, લાલાનો જન્મ ચૂકવો ન હોય તો ભૂલતાં નહીં તથા ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ઇન્ટ્રોડક્ટરી ઑફર મિસ ન કરતા.

08 August, 2020 07:40 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK