વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
વારાણસીમાં ગંગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી
અમદાવાદના પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ગુરુવારે વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ADVERTISEMENT
ગઈ કાલે હરિદ્વારમાં પણ લોકોએ દીપદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યારે ત્રિપુરાના અગરતલામાં હાવભાવથી લાગણીઓ વ્યક્ત કરતા કલાકારોએ ગઈ કાલે હાથમાં મિનિએચર વિમાનો લઈને શ્રદ્ધાંજલિ આપી હતી.


