Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJPને કમળનું ચૂંટણીચિહ્ન વાપરવાથી રોકવાની માગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

BJPને કમળનું ચૂંટણીચિહ્ન વાપરવાથી રોકવાની માગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

07 September, 2024 07:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે મદ્રાસ હાઈ કોર્ટે પણ આ પ્રકારની માગણી કરતી પિટિશનને ફગાવી હતી

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર


ભારતીય જનતા પાર્ટી (BJP)ને કમળનું ચૂંટણીચિહ‌્ન વાપરવાથી રોકવાની માગણી કરતી પિટિશનને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. આ વર્ષે મદ્રાસ હાઈ કોર્ટે પણ આ પ્રકારની માગણી કરતી પિટિશનને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટના જ​સ્ટિસ વિક્રમ નાથ અને જ​સ્ટિસ પી. બી. વરાળેની બેન્ચે અરજદાર જયંત વિપતની પિટિશન ફગાવીને પૂછ્યું હતું કે ‘શું તમે નામ અને પ્રસિદ્ધિ મેળવવા ઇચ્છો છો? અમે પ્રસિદ્ધિ આપવા ઇચ્છીએ છીએ, તમે પિટિશનને જુઓ, તમે કયા પ્રકારની રાહત માગી છે?’


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK