લોકસભા ચૂંટણી 2024 ની વચ્ચે, નાગાલેન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન અને ભાજપના નેતા તેમ્જેન ઇમના અલંગ મોકોકચુંગના અલંગટાકીમાં મતદાન મથક પર મતદાન કરતા જોવા મળ્યા હતા. વોટ આપ્યા બાદ અલંગે કહ્યું કે, દરેક નાગરિકે પીએમ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રને `વિકસીત ભારત`માં પરિવર્તિત કરવા માટે મતદાન કરવું જોઈએ.