Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > પીએમ મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, જુઓ વીડિયો

પીએમ મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, જુઓ વીડિયો

28 May, 2023 10:52 IST | New Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. PM મોદીએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે તકતીનું અનાવરણ કર્યું. PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનાં નિર્માણ અને વિકાસમાં મદદ કરનાર કાર્યકર્તાઓનું સન્માન કર્યું.

28 May, 2023 10:52 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK