Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૦ શેફ્સે ભેગા થઈને બનાવ્યું ૪૪૦ મીટર લાંબું સૌથી મોટું ઇટાલિયન ડિઝર્ટ

૧૦૦ શેફ્સે ભેગા થઈને બનાવ્યું ૪૪૦ મીટર લાંબું સૌથી મોટું ઇટાલિયન ડિઝર્ટ

Published : 02 May, 2026 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેક-ફૅમિલીની મીઠાઈ ગણાતી તિરામિસુની લાંબી સ્લાઇસ બનાવવામાં આવી હતી.

ઇટાલિયન ડિઝર્ટ

અજબગજબ

ઇટાલિયન ડિઝર્ટ


તિરામિસુ એ ઇટાલિયન સ્વીટ ડિઝર્ટ છે. લંડનમાં ડિઝર્ટ-લવર્સને જલસો પડી જાય એવી એક ઇવેન્ટ યોજાઈ હતી જેમાં લંડનના ૧૦૦ પેસ્ટ્રી શેફ્સે ભેગા થઈને વર્લ્ડ રેકૉર્ડ બને એટલું લાંબું ડિઝર્ટ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. કેક-ફૅમિલીની મીઠાઈ ગણાતી તિરામિસુની લાંબી સ્લાઇસ બનાવવામાં આવી હતી. તેમણે ૪૪૦.૬ મીટર એટલે કે લગભગ ૧૪૪૫ ફીટ લાંબી તિરામિસુ તૈયાર કરી હતી. તિરામિસુ કેક લેડીફિંગર બિસ્કિટ, ખાસ ચીઝ, ક્રીમ, બ્લૅક કૉફી અને કોકો પાઉડરથી બને છે જે દુનિયાભરનું સૌથી ફેમસ અને સૌથી વધુ ખવાતું ઇટાલિયન ડિઝર્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK