Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૮ કલાક કામ કરતા ડિલિવરી બૉયને બાઇક પર જ ઝોકું આવી જતાં મૃત્યુ પામ્યો 

૧૮ કલાક કામ કરતા ડિલિવરી બૉયને બાઇક પર જ ઝોકું આવી જતાં મૃત્યુ પામ્યો 

19 September, 2024 05:19 PM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂર્વ ચીનના ઝેજિયાંગ રાજ્યના હાંગઝૂમાં એક ડિલિવરી બૉય બાઇક પર ઝોકું ખાતાં-ખાતાં જ મૃત્યુ પામ્યો હપંચાવન વર્ષનો યુઆન પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


પૂર્વ ચીનના ઝેજિયાંગ રાજ્યના હાંગઝૂમાં એક ડિલિવરી બૉય બાઇક પર ઝોકું ખાતાં-ખાતાં જ મૃત્યુ પામ્યો હતો. પંચાવન વર્ષનો યુઆન પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. ગુજરાન ચલાવવા માટે તે રોજ ૧૮ કલાક કામ કરતો હતો. તેના સાથી કર્મચારીઓ કહેતા કે ૧૬ વર્ષના દીકરાને ભણાવવાના ખર્ચને પહોંચી વળવા માટે તે ઘણી વાર મળસકે ૩ વાગ્યા સુધી કામ કરતો અને પછી સવારે ૬ વાગ્યે ઊઠીને ફરી કામે લાગી જતો. થાક લાગતો ત્યારે તે બાઇક પર જ થોડી વાર ઝોકું ખાઈ લેતો હતો.


 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 05:19 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK