Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખાણમાં ખોદકામ દરમ્યાન મધ્ય પ્રદેશના મજૂરને મળ્યો ૮૦ લાખ રૂપિયાનો હીરો

ખાણમાં ખોદકામ દરમ્યાન મધ્ય પ્રદેશના મજૂરને મળ્યો ૮૦ લાખ રૂપિયાનો હીરો

26 July, 2024 02:12 PM IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હીરો મળતાં તે સીધો સરકારી કચેરીમાં પહોંચી ગયો હતો.

રાજુ

લાઇફમસાલા

રાજુ


મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી એક ખાણમાં કામ કરનાર રાજુ ગૌડની કિસ્મત ચમકી ગઈ છે. તે છેલ્લાં ૧૦ વર્ષથી ખાણમાં ખોદકામ કરી રહ્યો છે અને બુધવારે તેની ડ્યુટીના ટાઇમે સવારે તે કામ પર ગયો એ દરમ્યાન તેને ૧૯.૨ કૅરૅટનો હીરો મળ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુરેશ કુમારે જણાવ્યા મુજબ ઑક્શનમાં આ હીરાની કિંમત ૮૦ લાખ રૂપિયા આવી શકે છે. આ પૈસાથી રાજુની હાડમારી દૂર થશે અને તેનાં બાળકોને સારું એજ્યુકેશન પૂરું પાડી શકશે એવું તેનું માનવું છે. આ હીરો મળતાં તે સીધો સરકારી કચેરીમાં પહોંચી ગયો હતો. આ ડાયમન્ડને આગામી ઑક્શનમાં હરાજી માટે મૂકવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 02:12 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK