Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સમુદ્રમાં સૌથી ઊંચો માનવ પિરામિડ

સમુદ્રમાં સૌથી ઊંચો માનવ પિરામિડ

Published : 07 May, 2026 01:30 PM | IST | Andaman
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંદામાન અને નિકોબારના સ્વરાજ દ્વીપ પર તાજેતરમાં એક અનોખું કરતબ થયું. અહીં સમુદ્રની નીચે સ્કૂબા ડાઇવિંગ કરીને કેટલાક તરવૈયાઓએ પાણીની અંદર માનવ પિરામિડ રચ્યો હતો. આ પિરામિડની હાઇટ ૭૩ ફુટથી વધુની હતી.

સમુદ્રમાં સૌથી ઊંચો માનવ પિરામિડ

સમુદ્રમાં સૌથી ઊંચો માનવ પિરામિડ


અંદામાન અને નિકોબારના સ્વરાજ દ્વીપ પર તાજેતરમાં એક અનોખું કરતબ થયું. અહીં સમુદ્રની નીચે સ્કૂબા ડાઇવિંગ કરીને કેટલાક તરવૈયાઓએ પાણીની અંદર માનવ પિરામિડ રચ્યો હતો. આ પિરામિડની હાઇટ ૭૩ ફુટથી વધુની હતી. અંદામાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર ગવર્નર ડી. કે. જોશી સહિત કુલ ૧૪ તરવૈયાઓએ આ સ્ટન્ટમાં ભાગ લીધો હતો. તરવૈયાઓ એકમેકની ઉપર શંકુ આકારમાં ઊભા રહ્યા હતા. સતત ત્રણ મિનિટ સુધી પાણીમાં આ પિરામિડ ટક્યો હતો. આ સ્ટન્ટને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 01:30 PM IST | Andaman | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK