Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રાઝિલના કપલે ૩૦ સેકન્ડમાં ૧૯૫ પપ્પીઓનો રેકૉર્ડ બનાવ્યો

બ્રાઝિલના કપલે ૩૦ સેકન્ડમાં ૧૯૫ પપ્પીઓનો રેકૉર્ડ બનાવ્યો

Published : 11 July, 2026 12:55 PM | IST | Brasília
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાયમાએ નાયરાના ડાબા ગાલ પર લગાતાર સેંકડો પપ્પીઓ કરી હતી

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે

અજબ ગજબ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે


પત્નીને પપ્પી આપવા જેવા રોમૅન્ટિક કામને પણ કેટલાક લોકોએ રેકૉર્ડબ્રેક બનાવી દીધી છે. બ્રાઝિલના એક યુગલે ૩૦ સેકન્ડમાં સૌથી વધુ કિસ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. બ્રાઝિલના સાઓ પાઓલોમાં બાયમા ગેઇઆ અને નાઇરા રૉબર્ટા રિબેઇરા નામના કપલે આ કારનામું કર્યું છે. બાયમાએ નાયરાના ડાબા ગાલ પર લગાતાર સેંકડો પપ્પીઓ કરી હતી. એક તરફ સ્ટૉપવૉચથી સમય નોંધાતો રહ્યો અને દરેક પપ્પી દરમ્યાન થતા અવાજને નોંધીને કિસનું કાઉન્ટિંગ પણ થતું રહ્યું હતું. ૩૦ સેકન્ડમાં ૧૯૫ પપ્પીઓ નોંધાઈ હતી જે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 12:55 PM IST | Brasília | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK