Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાહનો વાદળોના રસ્તે સ્વર્ગમાં તો નથી જઈ રહ્યાંને?

વાહનો વાદળોના રસ્તે સ્વર્ગમાં તો નથી જઈ રહ્યાંને?

Published : 26 June, 2026 11:41 AM | IST | Anhui
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈસ્ટર્ન ચીનના અનહુઈમાં આવેલા પિન્ગટિઆન લેકનો નજારો જોવા જેવો છે

આ દૃષ્ટિભ્રમને કારણે આખા વિસ્તારનો નજારો ખૂબ અદ્ભુત લાગે છે

અજબ ગજબ

આ દૃષ્ટિભ્રમને કારણે આખા વિસ્તારનો નજારો ખૂબ અદ્ભુત લાગે છે


પ્રકૃતિના આ અદ્ભુત નજારામાં કાચ જેવું એક ચોખ્ખું તળાવ વિશાળ અરીસામાં ફેરવાઈ ગયું છે. એમાં આકાશ એટલું આબેહૂબ પ્રતિબિંબિત થાય છે કે વાહનો જાણે સ્વર્ગના રસ્તે સરકતાં હોય એવાં દેખાય છે. ઈસ્ટર્ન ચીનના અનહુઈમાં આવેલા પિન્ગટિઆન લેકના સ્ફટિક જેવા સ્વચ્છ પાણીમાં આકાશનું પ્રતિબિંબ ઝિલાતાં વચ્ચેથી પસાર થતાં વાહનો જાણે વાદળાંમાંથી પસાર થતાં રસ્તા પર જઈ રહ્યાં હોય એવું લાગે છે. આ દૃષ્ટિભ્રમને કારણે આખા વિસ્તારનો નજારો ખૂબ અદ્ભુત લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 11:41 AM IST | Anhui | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK