Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેક્સિકોનાં જંગલોમાં ૧૦૦૦ વર્ષ જૂનું છુપાયેલું પ્રાચીન શહેર મળી આવ્યું

મેક્સિકોનાં જંગલોમાં ૧૦૦૦ વર્ષ જૂનું છુપાયેલું પ્રાચીન શહેર મળી આવ્યું

Published : 27 June, 2026 01:20 PM | IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માયન લો લૅન્ડ્સ એટલે કે મેદાની વિસ્તારોમાં લેટ ક્લાસિક પિરિયડમાં એટલે કે ઈસવીસન ૬૦૦થી ૯૦૦ દરમ્યાન અંદાજે ૧.૧ કરોડ લોકો વસતા હતા

રહસ્યમય શહેર

અજબ ગજબ

રહસ્યમય શહેર


મેક્સિકોનાં ગીચ જંગલોમાંથી પુરાતત્ત્વવિદોને માયન સંસ્કૃતિનું એક એવું રહસ્યમય શહેર મળી આવ્યું છે જે છેલ્લાં ૧૦૦૦ કરતાં પણ વધુ વર્ષોથી સંપૂર્ણપણે અકબંધ રહ્યું છે. કેમ્પેશનાં ગાઢ જંગલોના ઊંડાણમાં સ્મારકો, પિરામિડ અને ભવ્ય મહેલોથી ઘેરાયેલા આ ઐતિહાસિક સ્થળને પુરાતત્ત્વવિદો દ્વારા મિનાન્બે નામ આપવામાં આવ્યું છે. ઇતિહાસકારોના મતે આ માયન લો લૅન્ડ્સ એટલે કે મેદાની વિસ્તારોમાં લેટ ક્લાસિક પિરિયડમાં એટલે કે ઈસવીસન ૬૦૦થી ૯૦૦ દરમ્યાન અંદાજે ૧.૧ કરોડ લોકો વસતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 01:20 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK