Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦ લાખનાં ઘરેણાં પહેરીને ગોલ્ડન શિવજીની પ્રતિમા સાથે ચાલતો ગોલ્ડન કાવડિયો ફેમસ

૨૦ લાખનાં ઘરેણાં પહેરીને ગોલ્ડન શિવજીની પ્રતિમા સાથે ચાલતો ગોલ્ડન કાવડિયો ફેમસ

Published : 06 August, 2026 03:26 PM | IST | Muzaffarnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુઝફ્ફરનગરમાં કાવડયાત્રા દરમિયાન 20 લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં પહેરીને ચાલતા એક શિવભક્તે સૌનું ધ્યાન ખેંચ્યું. સોનાના રંગની શિવ પ્રતિમા સાથે તેનો અનોખો અંદાજ ચર્ચાનો વિષય બન્યો.

૨૦ લાખનાં ઘરેણાં પહેરીને ગોલ્ડન શિવજીની પ્રતિમા સાથે ચાલતો ગોલ્ડન કાવડિયો ફેમસ

૨૦ લાખનાં ઘરેણાં પહેરીને ગોલ્ડન શિવજીની પ્રતિમા સાથે ચાલતો ગોલ્ડન કાવડિયો ફેમસ


મુઝફ્ફરનગરમાં કાવડયાત્રા દરમ્યાન એક શિવભક્ત તેના અનોખો અંદાજને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એનું કારણ છે આ શિવભક્ત ૨૦ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં પહેરીને ચાલી રહ્યો છે. તેણે જે શિવજીની પ્રતિમા ખભે ઉપાડી છે એ પણ સોનાના રંગની ચમકીલી છે. આ લુકને કારણે પગપાળા ચાલી રહેલા શ્રદ્ધાળુઓમાં તેણે સહુનું ધ્યાન ખેંચ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 03:26 PM IST | Muzaffarnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK