Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેરલમમાં શ્રદ્ધા અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ, ચર્ચની બહાર ખૂલ્યું ઓપન-ઍર જિમ

કેરલમમાં શ્રદ્ધા અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ, ચર્ચની બહાર ખૂલ્યું ઓપન-ઍર જિમ

Published : 18 November, 2026 02:07 PM | Modified : 18 November, 2026 02:28 PM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચર્ચનાં પ્રાંગણમાં બનેલા આ જિમને કારણે હવે ફિટનેસપ્રેમીઓ પ્રાર્થના કરીને થોડોક સમય જિમનાં મશીનો પર રનિંગ, વૉકિંગ, સાઇક્લિંગ અને પુશ-અપ્સ જેવી એક્સરસાઇઝ કરે છે. સામાન્ય રીતે ચર્ચ, મંદિર કે ધાર્મિક જગ્યાઓની બહાર શ્રદ્ધાળુઓ બેસી શકે.

ચર્ચની બહાર ખૂલ્યું ઓપન-ઍર જિમ

અજબ ગજબ

ચર્ચની બહાર ખૂલ્યું ઓપન-ઍર જિમ


ચર્ચમાં તો લોકો પ્રેયર કરવા જ આવે, પણ લોકો માત્ર પ્રભુમાં શ્રદ્ધા ધરાવતા હોય એટલું પૂરતું નથી. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે પણ જાગૃત થાય એ માટે કેરલમના ત્રિશૂરમાં સેન્ટ જોસેફ ચર્ચના પ્રાંગણમાં ઓપન જિમ શરૂ થયું છે. ચર્ચનાં પ્રાંગણમાં બનેલા આ જિમને કારણે હવે ફિટનેસપ્રેમીઓ પ્રાર્થના કરીને થોડોક સમય જિમનાં મશીનો પર રનિંગ, વૉકિંગ, સાઇક્લિંગ અને પુશ-અપ્સ જેવી એક્સરસાઇઝ કરે છે. સામાન્ય રીતે ચર્ચ, મંદિર કે ધાર્મિક જગ્યાઓની બહાર શ્રદ્ધાળુઓ બેસી શકે એવા બગીચા બનાવવામાં આવે છે, પણ કેરલમના આ ચર્ચે અનોખી પહેલ કરી છે. જિમને કારણે હવે પ્રાર્થનાના સમય સિવાય પણ ઘણા લોકો ચર્ચની મુલાકાતે આવતા થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 02:28 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK