Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭૩ વર્ષ ૭૫ દિવસ સુધી કબર ખોદવાનું કામ કર્યું છે આ ભાઈએ

૭૩ વર્ષ ૭૫ દિવસ સુધી કબર ખોદવાનું કામ કર્યું છે આ ભાઈએ

Published : 20 March, 2026 12:44 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં રહેતા ઍલન મૅકક્લોસ્કી નામના ભાઈનું નામ અજીબ કારણોસર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે.

ઍલનનું કહેવું છે કે તેણે આખી જિંદગી અને આખું વર્ષ કબરો જ ખોદી છે

અજબ ગજબ

ઍલનનું કહેવું છે કે તેણે આખી જિંદગી અને આખું વર્ષ કબરો જ ખોદી છે


અમેરિકામાં રહેતા ઍલન મૅકક્લોસ્કી નામના ભાઈનું નામ અજીબ કારણોસર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે. તેમણે કરેલી લાંબી નોકરીએ તેમને આ બહુમાન અપાવ્યું છે. ઍલનભાઈએ ૭૩ વર્ષ ૭૫ દિવસ સુધી કબર ખોદવાની નોકરી કરી છે જે વિશ્વમાં સૌથી લાંબી ગ્રેવમૅન તરીકેની કારકિર્દી છે. તેમનું નામ પહેલી વાર ૨૦૨૧માં નોંધાયું હતું અને એ વખતે તેમણે ૬૮ વર્ષ ૧૯૧ દિવસ કબર ખોદનારાની નોકરી કરી હતી. જોકે એ પછી પણ તેમણે કબર ખોદવાનું કામ ચાલુ જ રાખ્યું. તાજેતરમાં ઍલને ૯૨ વર્ષની ઉંમરે રિટાયર થવાનું નક્કી કર્યું છે ત્યારે આટલાં વર્ષો સુધી કબર ખોદવાની નોકરી કરવાનો તેમનો રેકૉર્ડ હવે કોઈ તોડી શકે એમ નથી. ઍલનનું કહેવું છે કે તેણે આખી જિંદગી અને આખું વર્ષ કબરો જ ખોદી છે. જોકે સૌથી વધુ કઠિન કામ પોતાની જ પત્ની બાર્બરાની કબર ખોદવાનું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 12:44 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK