મેક્સિકોના સિસલમાં માછીમારો પોતાની નાવડીઓને રંગબેરંગી લાઇટિંગથી સજાવીને પાણીમાં હંકારે છે. કહેવાય છે કે તેઓ પોતાના મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરતી સ્ટોરી મુજબ નાવડી પર લાઇટિંગ કરે છે અને પાણીમાં તરે છે.
નાવડીઓથી પૂર્વજોને શ્રદ્ધાંજલિ
જેમ આપણે ત્યાં શ્રાદ્ધપક્ષમાં પિતૃઓને તર્પણ કરવાની વિધિ હોય છે એમ પશ્ચિમના કેટલાક દેશોમાં પહેલી અને બીજી નવેમ્બરે ડે ઑફ ધ ડેડ તરીકે ઉજવવામાં આવે છે. લોકો સ્થાનિક પરંપરા મુજબ પૂર્વજોને યાદ કરીને સ્મરણાંજલિ આપે છે. મેક્સિકોના સિસલમાં માછીમારો પોતાની નાવડીઓને રંગબેરંગી લાઇટિંગથી સજાવીને પાણીમાં હંકારે છે. કહેવાય છે કે તેઓ પોતાના મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરતી સ્ટોરી મુજબ નાવડી પર લાઇટિંગ કરે છે અને પાણીમાં તરે છે.
