તેમણે ૧૫૦ મીટરનું અંતર સૌથી ઓછા સમયમાં કાપીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.
બંને કિશોર
વિયેટનામમાં રહેતા બે કિશોરોએ ફુટબૉલ પર સંતુલન જાળવીને પાછળની તરફ ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. નો થિએન ફુક અને ટ્રાન ચુઆન નામના બે કિશોરોએ એકમેકનો હાથ પકડીને આ ડબલ વૉક કરી હતી. બૉલ પર સંતુલન જાળવીને સ્પીડમાં પાછળની તરફ ચાલવાની ચૅલેન્જને તેમણે સાવ જ સરળ બનાવી દીધી હતી. તેમણે ૧૫૦ મીટરનું અંતર સૌથી ઓછા સમયમાં કાપીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.


