Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમદાવાદ ઍરપોર્ટનો ક્લીનિંગ રોબો ૧ કલાકમાં ૧૩ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારની સફાઈ કરી આપે છે

અમદાવાદ ઍરપોર્ટનો ક્લીનિંગ રોબો ૧ કલાકમાં ૧૩ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારની સફાઈ કરી આપે છે

26 April, 2024 10:46 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરપોર્ટ પર આવા ચાર રોબો મૂકવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સફાઈ કરવા માટે ઇન્ટેલિજન્ટ ક્લીનિંગ રોબોને ડ્યુટી સોંપવામાં આવી છે. આ રોબો જસ્ટ એક કલાકમાં ૧૩ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારની સફાઈ કરે છે એટલું જ નહીં, માત્ર એક વાર ચાર્જ કર્યા પછી આ રોબો કોઈ પણ જાતનો ઘોંઘાટ કર્યા વિના ૮ કલાક સુધી કામ કરી શકે છે. ઍરપોર્ટ પર આવા ચાર રોબો મૂકવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK