વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂને મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વડા પ્રધાનની સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હતા. આ ટ્રેનો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં રેલવાયની કનેક્ટિવિટી સુધારશે એવી આશા છે. ગઇકાલના ઉદ્ઘાટન સાથે ભારતમાં વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા 23 થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સવાર બાળકો સાથેના વાતચીત દરમિયાનની ખાસ ક્ષણ શેર કરી હતી.
28 June, 2023 05:26 IST | Bhopal