બીજી માર્ચે લેવાયેલી અને જપાનના રક્ષા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરમાં એક હેલિકૉપ્ટર આગ બુઝાવવા માટે પાણી લઈ જતું દેખાય છે.
જપાનના ઇવાતે પ્રાંતમાં આવેલા ઑફુનાતો નામના શહેર નજીકના જંગલમાં ભયંકર આગ લાગી
જપાનના ઇવાતે પ્રાંતમાં આવેલા ઑફુનાતો નામના શહેર નજીકના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગને બુઝાવવા ૧૭૦૦ ફાયરફાઇટર કામે લાગ્યા છે. બીજી માર્ચે લેવાયેલી અને જપાનના રક્ષા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરમાં એક હેલિકૉપ્ટર આગ બુઝાવવા માટે પાણી લઈ જતું દેખાય છે.

