Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Railways

લેખ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલવે-વ્યવહાર ખોરવાયો

રવિવારે રાતે ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં હજારો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાયા, જોકે મોટી દુર્ઘટના ટળી : પચીસ ટ્રેન રદ કરાઈ તો ઘણી ટ્રેન વડોદરા અટકાવી દેવાઈ અને કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા

26 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લોકલ ટ્રેન

પનવેલ-વસઈ લોકલ કૉરિડોર બોરીવલી અને વિરાર સુધી લંબાવવામાં આવશે

ન્યુ પનવેલથી નવું બની રહેલું નવી મુંબઈ ઍરપોર્ટ નજીક છે. એથી ભવિષ્યમાં એ કનેક્ટિવિટી મળી રહે ‍એ માટે પણ આ કૉરિડોર મહત્ત્વનો સાબિત થશે

25 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રવિવારે સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં મેગા બ્લૉક, વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. થાણેથી  કલ્યાણ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૦.૧૦થી બપોરે ૩.૦૪ વાગ્યા સુધી બ્લૉક રહેશે

22 March, 2025 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય રેલવે (ફાઈલ તસવીર)

છત્રપતિ શિવાજી મહારાજ સ્પેશ્યલ ભારત ગૌરવ સર્કિટ યાત્રા શરૂ કરશે ઇન્ડિયન રેલવે

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનેક ‌ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો અને યુદ્ધભૂમિઓ છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકાળમાં અતિ મહત્ત્વ ધરાવે છે. આ ખાસ યાત્રા થકી યુવાનોને સમૃદ્ધ મરાઠા ઇતિહાસની ઝલક નજરોનજર જોવાની તક મળશે.  

21 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

CSMT ખાતે પ્લેટફોર્મ વિસ્તરણ સહિત બીજા કામકાજ શરૂ (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

CSMT ખાતે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ શરૂ, રેલવે બ્લૉકથી ટ્રેનોને અસર, જુઓ તસવીરો

સેન્ટ્રલ રેલવેએ શુક્રવારથી 2 માર્ચ સુધી CSMT અને ભાયખલા સ્ટેશનો વચ્ચે પાવર બ્લૉક જાહેર કર્યો છે. ચિંચપોકલી ખાતે રેલવે કર્મચારીઓ ટ્રેકના ક્રોસઓવરને ગોઠવતા જોવા મળ્યા. (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

01 March, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
(તસવીરો: સતેજ શિંદે)

Photos: ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી પ્રજ્ઞાચક્ષુ મહિલાનું રેસ્ક્યૂ

એક પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રવાસી 27 ઑક્ટોબર, રવિવારે ઘાટકોપર રેલવે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી જેને રેલવે પોલીસ, સ્ટાફ અને કેટલાક મુસાફરો દ્વારા બચાવી લેવાઈ હતી. (તસવીરો: સતેજ શિંદે)

27 October, 2024 08:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈની લાઈફલાઈન પાટા પરથી ઉતરી (તસવીરોનો કૉલાજ)

Mumbai Local ટ્રેન કલ્યાણ સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી, રેલ સેવા ખોરવાઈ

મુંબઈ લોકલ ટ્રેન CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) તરફ જઈ રહી હતી ત્યારે એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. કોઈ જાનહાનિના સમાચાર હજી આવ્યા નથી, વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

18 October, 2024 10:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
CSMT સ્ટેશન પર બનેવેલી ભવ્ય રંગોળી (તસવીરો- શાદાબ ખાન)

Photos: ઓનમ નિમિત્તે CSMT સ્ટેશન પરની ફૂલોની ભવ્ય રંગોળીએ ખેંચ્યું દરેકનું ધ્યાન

ઓનમના અવસરે 15મી સપ્ટેમ્બરે ઓલ મુંબઈ મલયાલી એસોસિએશન (AMMA) દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન ખાતે ભવ્ય ફૂલોની રંગોળી (પૂકલમ) બનાવવામાં આવી હતી. (તસવીરો- શાદાબ ખાન)

15 September, 2024 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભારતમાં બનાવેલા ઘટકો સાથે 1100 ટનનો પુલ તૈયાર થયો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભારતમાં બનાવેલા ઘટકો સાથે 1100 ટનનો પુલ તૈયાર થયો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ છે અને તેનું નિરીક્ષણ કરવા માટે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 માર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. અમદાવાદમાં રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે NH 48 પર સ્ટીલ બ્રિજ ઇન્સ્ટોલેશન સાઇટની મુલાકાત લીધી. તેમણે કહ્યું, "બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સમાં, ઘણી જગ્યાએ કોઈ પ્રકારનું અનોખું બાંધકામ હોય છે. આ પુલ 1100 ટનથી વધુ વજનનો છે. તેના ઘણા વિશિષ્ટ ઘટકો ભારતમાં બનાવેલા છે, અને ઘણા ઘટકો ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં કામ કરતી ટીમ પુલ નિર્માણની નિષ્ણાત છે - આ તે ટીમ છે જેણે અંજી અને ચેનાબ પુલમાં કામ કર્યું છે."

01 March, 2025 05:00 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK