Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની નિર્ણાયક ટેસ્ટ-મૅચનો થશે પ્રારંભ

આજથી સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની નિર્ણાયક ટેસ્ટ-મૅચનો થશે પ્રારંભ

Published : 27 October, 2026 12:41 PM | Modified : 27 October, 2026 12:50 PM | IST | Captown
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેપટાઉનમાં યજમાન સામે ૧૪ ટેસ્ટ-મૅચમાંથી ૧૦ મૅચ જીત્યા છે કાંગારૂઓએ

સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ

સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ


સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ૩ ટેસ્ટ-મૅચની રોમાંચક સિરીઝમાં હાલમાં ૧-૧થી લેવલ છે. આજથી કેપટાઉનમાં બન્ને ટીમો વચ્ચે અંતિમ અને નિર્ણાયક મૅચનો રોમાંચ શરૂ થશે. બન્ને ટીમ સિરીઝ-જીતની સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ટૉપ ટૂમાં સ્થાન મજબૂત કરવાનો ટાર્ગેટ પણ રાખશે.  

કેપટાઉનમાં સૂકી સપાટીવાળી પિચ પર સમગ્ર મૅચ દરમ્યાન હવામાન મોટે ભાગે સ્વચ્છ રહેવાની અને તાપમાન મધ્યમ રહેવાની અપેક્ષા છે. કેપટાઉનમાં ઑસ્ટ્રેલિયા ૧૪ ટેસ્ટ-મૅચમાંથી ૧૦ મૅચ જીત્યું છે અને ૪ મૅચ હાર્યું છે. આ તમામ મૅચ યજમાન સામે રમાઈ છે. સાઉથ આફ્રિકાએ અહીં ૧૯૭૦, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૮ની અંતિમ ટેસ્ટ-મૅચમાં કાંગારૂઓને માત આપી હતી.



વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭માં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

ડ્રૉ

પૉઇન્ટ

ટકાવારી

ઑસ્ટ્રેલિયા

૧૨

૯

૨

૦

૧૦૮

૭૫.૦૦

ન્યુ ઝીલૅન્ડ

૬

૪

૧

૧

૫૨

૭૨.૨૨

સાઉથ આફ્રિકા

૬

૪

૨

૦

૪૮

૬૬.૬૭

બંગલાદેશ

૬

૩

૨

૧

૪૦

૫૫.૫૬

ભારત

૧૧

૫

૪

૨

૬૮

૫૧.૫૨

ઇંગ્લૅન્ડ

૧૬

૭

૮

૧

૭૪

૩૮.૫૪

શ્રીલંકા

૬

૧

૨

3

૨૪

૩૩.૩૩

વેસ્ટ ઇન્ડીઝ

૧૨

૨

૮

૨

૩૦

૨૦.૮૩

પાકિસ્તાન

૯

૨

૭

૦

૫

૪.૬૩


 


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 12:50 PM IST | Captown | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK