Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દુલીપ ટ્રોફી ફાઇનલ માટે સાઉથ ઝોનમાં દેવદત્ત પડિક્કલ, મોહમ્મદ સિરાજની એન્ટ્રી

દુલીપ ટ્રોફી ફાઇનલ માટે સાઉથ ઝોનમાં દેવદત્ત પડિક્કલ, મોહમ્મદ સિરાજની એન્ટ્રી

Published : 05 September, 2026 05:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોહમ્મદ સિરાજે આ ટૂર પર બે ટેસ્ટ-મૅચની ચાર ઇનિંગ્સમાં એક-એક વિકેટ લીધી હતી.

દેવદત્ત પડિક્કલ અને મોહમ્મદ સિરાજ

દેવદત્ત પડિક્કલ અને મોહમ્મદ સિરાજ


ચેપૉક સ્ટેડિયમમાં ૬ સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલ મૅચને લઈને મોટી અપડેટ સામે આવી છે. ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીની ઈસ્ટ ઝોનની ટીમ સામેની ટક્કરમાં તિલક વર્માની સાઉથ ઝોનની ટીમમાં બે સ્ટાર ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. 
સ્ટાર બૅટર દેવદત્ત પડિક્કલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ફાઇનલ મૅચમાં સાઉથ ઝોનનો ભાગ બનશે. શ્રીલંકા ટેસ્ટ-ટૂરમાં દેવદત્ત પડિક્કલ ૩૨૮ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. મોહમ્મદ સિરાજે આ ટૂર પર બે ટેસ્ટ-મૅચની ચાર ઇનિંગ્સમાં એક-એક વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK