Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં હાર્દિક પંડ્યાએ ખરીદી લગભગ ૧૦ કરોડ રૂપિયાની ફેરારી

T20 વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં હાર્દિક પંડ્યાએ ખરીદી લગભગ ૧૦ કરોડ રૂપિયાની ફેરારી

Published : 16 March, 2026 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કારમાં ૧૨ સિલિડર એન્જિન હોવાથી ઇટાલિયન ભાષામાં એની પાછળ ૧૨-સિલિન્ડ્રી નામ રાખવામાં આવ્યું છે.

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં પોતાની જાતને એક શાનદાર કારની ભેટ આપી છે. હાલમાં તે પોતાની નવી ફેરારી ૧૨-સિલિન્ડ્રી કારમાં બેસીને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે મુંબઈની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં જતો જોવા મળ્યો હતો.

અહેવાલો અનુસાર આ શાનદાર કારની કિંમત ૮.૫૦ કરોડથી ૯.૧૫ કરોડ રૂપિયા સુધીની છે. આ કારમાં ૧૨ સિલિડર એન્જિન હોવાથી ઇટાલિયન ભાષામાં એની પાછળ ૧૨-સિલિન્ડ્રી નામ રાખવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK