Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મૃતિ માન્ધનાએ વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું

સ્મૃતિ માન્ધનાએ વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું

Published : 28 October, 2026 04:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે બપોરે બે વાગ્યે ઝિમ્બાબ્વે સામે ત્રીજી વન-ડે મૅચ રમવા ઊતરશે ભારતીય મહિલાઓ.

સ્મૃતિ માન્ધના

સ્મૃતિ માન્ધના


ભારતીય કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ મહિલા વન-ડે બૅટિંગ રૅન્કિંગમાં ટોચના સ્થાનેથી નીચે સરકી ગઈ છે. ઝિમ્બાબ્વે સામેની પહેલી બે વન-ડે મૅચમાં સ્મૃતિએ ઝીરો અને ૩૨ રનની ઇનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ ફરી એક વખત બીજા ક્રમેથી નંબર વનના સ્થાને પહોંચી ગઈ છે. 
બીજી તરફ હરમનપ્રીત કૌર બે તોફાની ઇનિંગ્સના આધારે બે સ્થાનના સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગઈ છે. ૯ વર્ષ પછી વન-ડે સદી ફટકારનાર દીપ્તિ શર્મા બૅટિંગ-રૅન્કિંગમાં ૪ સ્થાનની છલાંગ લગાવીને ૨૩મા ક્રમે આવી ગઈ છે. તેણે બોલિંગ-રૅન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે આઠમો અને ઑલરાઉન્ડર રૅન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે ચોથો ક્રમ મેળવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK