Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ‘હું ઍશિઝ રમવા માટે તૈયાર છું’ : બેન સ્ટોક્સ

‘હું ઍશિઝ રમવા માટે તૈયાર છું’ : બેન સ્ટોક્સ

26 October, 2021 04:14 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનસિક અસ્વસ્થતાને કારણે જુલાઈમાં ક્રિકેટમાંથી અચોક્કસ મુદત માટે બ્રેક લીધો હતો

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ


માનસિક અસ્વસ્થતાને કારણે જુલાઈમાં ક્રિકેટમાંથી અચોક્કસ મુદત માટે બ્રેક લેનાર ઇંગ્લૅન્ડના સ્ટાર-ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે પોતે રમવા માટે હવે તૈયાર હોવાનું કહેતાં ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ઍશિઝ ટેસ્ટ-સિરીઝ માટેની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇપીએલના પ્રથમ તબક્કામાં તેને આંગળીમાં ઈજા થઈ હતી. આગામી એપ્રિલમાં આઇપીએલની નવી સીઝન પહેલાં થનારી પ્લેયરોની હરાજી માટે પણ તે ઉપલબ્ધ રહી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2021 04:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK