Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનના T20 કૅપ્ટનપદેથી રાશિદ ખાનને બરતરફ કરીને ઇબ્રાહિમ ઝદરાનને સોંપાઈ જવાબદારી

અફઘાનિસ્તાનના T20 કૅપ્ટનપદેથી રાશિદ ખાનને બરતરફ કરીને ઇબ્રાહિમ ઝદરાનને સોંપાઈ જવાબદારી

Published : 06 March, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન ૨૦૧૯થી ૨૦૨૬ દરમ્યાન ૪૮ T20 મૅચમાંથી ૨૬ મૅચ જીત્યું છે અને બાવીસ મૅચ હાર્યું છે

રાશિદ ખાનને બદલે હવે ઇબ્રાહિમ ઝદરાન સંભાળશે અફઘાનિસ્તાનના T20 કૅપ્ટનનું પદ

રાશિદ ખાનને બદલે હવે ઇબ્રાહિમ ઝદરાન સંભાળશે અફઘાનિસ્તાનના T20 કૅપ્ટનનું પદ


ઑલરાઉન્ડર રાશિદ ખાનને અફઘાનિસ્તાનના T20 કૅપ્ટન પદેથી બરતરફ કરવામાં આવ્યો છે.  અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજમાંથી બહાર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાઇસ-કૅપ્ટન ઇબ્રાહિમ ઝદરાનને નવા રેગ્યુલર કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને તે શ્રીલંકા સામેની આગામી સિરીઝથી આ જવાબદારી સંભાળશે.

રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન ૨૦૧૯થી ૨૦૨૬ દરમ્યાન ૪૮ T20 મૅચમાંથી ૨૬ મૅચ જીત્યું છે અને બાવીસ મૅચ હાર્યું છે. ઇબ્રાહિમ ઝદરાન ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે ૧૧ T20 મૅચમાં આગેવાની કરી ચૂક્યો છે અને એમાંથી પાંચ મૅચમાં જીત અને ૬ મૅચમાં હાર મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK